સેલિબ્રેશન ટાઇમ

15 March, 2023 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે આ માટે દર્શકોનો ખૂબ જ આભાર માન્યો હતો જેઓ તેમને આટલાં વર્ષથી પ્રેમ આપી રહ્યા છે.

એન્ડટીવી પર આવતા આ શોમાં આસિફ શેખ, શુભાંગી અત્રે, રોહિતાશ્વ ગૌડ અને વિદિશા શ્રીવાસ્તવે કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું

‘ભાબીજી ઘર પર હૈં!’ છેલ્લાં આઠ વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આ શોના ૨૦૦૦ એપિસોડ પૂરા થયા છે. એન્ડટીવી પર આવતા આ શોમાં આસિફ શેખ, શુભાંગી અત્રે, રોહિતાશ્વ ગૌડ અને વિદિશા શ્રીવાસ્તવે કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું. તેમણે આ માટે દર્શકોનો ખૂબ જ આભાર માન્યો હતો જેઓ તેમને આટલાં વર્ષથી પ્રેમ આપી રહ્યા છે.

entertainment news television news indian television shubhangi atre