midday

સર્ફિંગ ટાઇમ

13 February, 2023 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે બીચ પરના ફોટો શૅર કરવાની સાથે સર્ફિંગ કરતો વિડિયો પણ શૅર કર્યો હતો.
હિના ખાન

હિના ખાન

હિના ખાને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે બિકિનીમાં છે અને સર્ફિંગ કરતી જોવા મળી રહી છે. તે મૉલદીવ્ઝમાં છે અને ત્યાં કોઈ પ્રોજેક્ટના ફોટોશૂટ માટે ગઈ હોય એવું લાગી રહ્યું છે. તેણે બીચ પરના ફોટો શૅર કરવાની સાથે સર્ફિંગ કરતો વિડિયો પણ શૅર કર્યો હતો.

Whatsapp-channel
entertainment news television news indian television hina khan