14 March, 2023 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
‘ઑસ્કર્સ’ ૨૦૨૩ (Oscars 2023)નું તાજેતરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભારતીય ફિલ્મોએ પણ ડંકો વગાડ્યો છે. અમેરિકાની અનેક ફિલ્મો આકર્ષણનું કેન્દ્ર રહી છે. ત્યારે અમે યુ.એસ.માં ‘શ્રેષ્ઠ પિક્ચર’ નોમિનીઝની ફિલ્મો ક્યાં જોઈ શકશે તેની યાદી બનાવી છે. તમે પણ કરો આ યાદી પર નજર અને સામેલ કરો તમારા વૉચલિસ્ટમાં આ ફિલ્મો…
ફિલ્મ : ઑલ ક્વાઇટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ : નેટફ્લિક્સ, જાહેરાતો સાથે નેટફ્લિક્સ બેઝિક
ફિલ્મ : અવતાર – ધ વે ઑફ વૉટર
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ : થિયેટર
ફિલ્મ : એલ્વિસ
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ : HBO મેક્સ, એચબીઓ મેક્સ એમેઝોન ચેનલ, ડાયરેક્ટ ટીવી
રેન્ટ : એપલ ટીવી, એમેઝોન વિડીયો, ગુગલ પ્લે મુવીઝ, એમેઝોન વીડિયો, વુડુ, માઈક્રોસોફ્ટ સ્ટોર, રેડબોક્સ, ડાયરેક્ટ ટીવી, એમએસી ઑન ડિમાન્ડ, સ્પેક્ટ્રમ ઑન ડિમાન્ડ
ખરીદો : એપલ ટીવી, એમેઝોન વિડીયો, વુડુ, માઈક્રોસોફ્ટ સ્ટોર, રેડબોક્સ, ડાયરેક્ટ ટીવી, રેડબોક્સ, ડાયરેક્ટ ટીવી, રેડબોક્સ, ડાયરેક્ટ ટીવી, ડાયરેક્ટ ટીવી, યુટ્યૂબ
ફિલ્મ : એવરિથિંગ એવરિવૅર ઑલ એટ વન્સ
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ : શો ટાઇમ એપલ ટીવી ચેનલ્સ, શો ટાઇમ એમેઝોન ચેનલ, શો ટાઇમ રોકુ પ્રિમિયર ચેનલ, શો ટાઇમ, ડાયરેક્ટ ટીવી, પૅરામાઉન્ટ+ શો ટાઇમ
ફિલ્મ : બેન્શીઝ ઑફ ઇન્હશીયરિન
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ : HBO મેક્સ, એચબીઓ મેક્સ એમેઝોન ચેનલ, ડાયરેક્ટ ટીવી
ખરીદો : એપલ ટીવી, એમેઝોન વિડીયો, વુડુ, માઈક્રોસોફ્ટ સ્ટોર, રેડબોક્સ, ડાયરેક્ટ ટીવી, એમએસી ઑન ડિમાન્ડ, યુટ્યૂબ
આ પણ વાંચો - ત્રણ નામ અને એની સાથે ત્રણગણી સફળતા પણ
ફિલ્મ : ધ ફેબેલમન્સ
રેન્ટ : એપલ ટીવી, એમેઝોન વિડીયો, એપલ ટીવી, ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, વુડુ, માઈક્રોસોફ્ટ સ્ટોર, રેડબોક્સ, ડાયરેક્ટ ટીવી, ફ્લિક્સ ફ્લિંગ, એમએસી ઑન ડિમાન્ડ, સ્પેક્ટ્રમ ઑન ડિમાન્ડ
ખરીદો : એપલ ટીવી, એમેઝોન વિડીયો, એપલ ટીવી, ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, વુડુ, માઈક્રોસોફ્ટ સ્ટોર, રેડબોક્સ, ડાયરેક્ટ ટીવી, ફ્લિક્સ ફ્લિંગ, એમએસી ઑન ડિમાન્ડ
ફિલ્મ : ટાર
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ : પિકૉક પ્રિમિયમ
રેન્ટ :એપલ ટીવી, એમેઝોન વિડીયો, એપલ ટીવી, ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, વુડુ, માઈક્રોસોફ્ટ સ્ટોર, રેડબોક્સ, ડાયરેક્ટ ટીવી, ફ્લિક્સ ફ્લિંગ, એમએસી ઑન ડિમાન્ડ, સ્પેક્ટ્રમ ઑન ડિમાન્ડ
ખરીદો : એપલ ટીવી, એમેઝોન વિડીયો, એપલ ટીવી, ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, વુડુ, માઈક્રોસોફ્ટ સ્ટોર, રેડબોક્સ, ડાયરેક્ટ ટીવી, એમએસી ઑન ડિમાન્ડ
ફિલ્મ : ટૉપ ગન - મૅવરિક
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ : પેરામાઉન્ટ પ્લસ, પેરામાઉન્ટ પ્લસ એપલ ટીવી ચેનલ, પેરામાઉન્ટ+ એમેઝોન ચેનલ, એમજીએમ પ્લસ એમેઝોન ચેનલ, એમજીએમ પ્લસ રોકુ પ્રીમિયમ ચેનલ, ડાયરેક્ટ ટીવી, એમજીએમ પ્લસ
રેન્ટ : ડાયરેક્ટ ટીવી, ફ્લિક્સ ફ્લિંગ, એમેઝોન વિડીયો, ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, સ્પેક્ટ્રમ ઑન ડિમાન્ડ, એમએસી ઑન ડિમાન્ડ, માઈક્રોસોફ્ટ સ્ટોર, એપલ ટીવી, વુડુ, રેડબોક્સ
ખરીદો : ડાયરેક્ટ ટીવી, એમેઝોન વિડીયો, ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, એમએસી ઑન ડિમાન્ડ, માઈક્રોસોફ્ટ સ્ટોર, એપલ ટીવી, વુડુ, રેડબોક્સ
ફિલ્મ : ટ્રાયએન્ગલ ઑફ સેડનેસ
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ : હુલુ
રેન્ટ : એપલ ટીવી, વુડુ, રેડબોક્સ, એમેઝોન વિડીયો, ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, ડાયરેક્ટ ટીવી, સ્પેક્ટ્રમ ઑન ડિમાન્ડ, એમએસી ઑન ડિમાન્ડ
ખરીદો : એમેઝોન વિડીયો, ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, વુડુ, એપલ ટીવી, માઈક્રોસોફ્ટ સ્ટોર, રેડબોક્સ, એમએસી ઑન ડિમાન્ડ
આ પણ વાંચો - સુસાઇડનું વિચારનાર કોરિયોગ્રાફરના ગીત ‘નાટુ નાટુ’ને મળ્યો ઑસ્કર અવૉર્ડ
ફિલ્મ : વુમન ટૉકિંગ
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ : એમેઝોન પ્રાઇમ વિડીયો
રેન્ટ : એપલ ટીવી, એમેઝોન વિડીયો, ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, વુડુ, માઈક્રોસોફ્ટ સ્ટોર, રેડબોક્સ, સ્પેક્ટ્રમ ઑન ડિમાન્ડ, સ્પેક્ટ્રમ ઑન ડિમાન્ડ,
ખરીદો : ગુગલ પ્લે મુવીઝ, યુટ્યૂબ, એપલ ટીવી, એમેઝોન વિડીયો, વુડુ, રેડબોક્સ, માઈક્રોસોફ્ટ સ્ટોર