24 December, 2024 12:07 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
સઈ પલ્લવી
રણબીર કપૂર જેમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવે છે એ ફિલ્મ ‘રામાયણ’માં સીતામાતાના રોલમાં જોવા મળનારી દક્ષિણ ભારતની અભિનેત્રી સઈ પલ્લવી વારાણસીમાં ગંગા આરતી કરતી હોય અને અન્નપૂર્ણા દેવી મંદિરમાં દર્શન કરતી હોય એવી તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.