૧૫ વર્ષ પહેલાં

22 September, 2024 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કીર્તિદાન ગઢવીનાં પત્ની સોનલ ગઢવીએ શુક્રવારે તેમનો બન્નેનો ૧૫ વર્ષ જૂનો ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

વિખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીનાં પત્ની સોનલ ગઢવીએ શુક્રવારે તેમનો બન્નેનો ૧૫ વર્ષ જૂનો ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટો શૅર કરીને સોનલબહેને જોકે સાથે સ્પષ્ટતા પણ કરી દીધી હતી કે અમારી ઍનિવર્સરી નથી એટલે ગેરસમજ નહીં કરતા, જૂની હાર્ડ ડિસ્ક જોઈ રહી હતી એમાં આ ફોટો દેખાયો એટલે શૅર કર્યો.

Kirtidan Gadhvi social media instagram dhollywood news entertainment news