06 March, 2023 09:00 PM IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
હોળી (Holi) અને ધૂળેટી (Rang Panchami)ના ગીતોની વાત કરીએ તો સૌથી પહેલાં મનમાં ‘રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે’, ‘હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ’, ‘આજ ન છોડેંગે બસ હમજોલી ખેલેંગે હમ હોલી’, ‘બલમ પિચકારી જો તુને મુજે મારી’ વગેરે યાદ આવે છે. પણ ક્યારેય તમારા મગજમાં કે હોઠે આશિત દેસાઈ કે પછી લતા મંગેશકરે કંઠસ્થ કરેલું હોળીનું ગીત આવે છે? નહીં! તો પછી આ વર્ષે હોળી-ધૂળેટીના અવસરે કેટલાક ગુજરાતી ગીતોને યાદ કરી લો અને સામેલ કરો તમારી હોળી-ધૂળેટી પ્લેલિસ્ટમાં…
૧. ગીત : હોળી આવી રે
ગાયક કલાકાર : અમિત કુમાર, આશા ભોસલે
૨. ગીત : હોળી આયી હોળી આયી
ગાયક કલાકાર : અલકા યાજ્ઞિક, મહેન્દ્ર કપૂર
૩. ગીત : હોળી આવી હોળી આવી
ગાયક કલાકાર : પંકજ ભટ્ટ
૪. ગીત : હોળી લાલ રંગાના
ગાયક કલાકાર : આશિત દેસાઈ, હેમા દેસાઈ
આ પણ વાંચો - ધુળેટી મનાવવા રંગરસિયાઓને મળી શકે છે વરુણ દેવનો સંગાથ
૫. ગીત : હોળી આવી રે
ગાયક કલાકાર : આશા ભોસલે
૬. ગીત : હોળીની ઘેવર
ગાયક કલાકાર : ઐશ્વર્યા મજમૂદાર
૭. ગીત : ફાગણ ફોરમતો આયો
ગાયક કલાકાર : પાર્થિવ ગોહિલ
આ પણ વાંચો - Mumbai: હોળી ઉજવવાને લઈને પોલીસે જાહેર કર્યો આ આદેશ, નહીં માનો તો લેવાશે પગલાં
૮. ગીત : રમશું હોળી
ગાયક કલાકાર : લલિતા મુનશા
૯. ગીત : હોળીના ઢોલ વાગ્યા
ગાયક કલાકાર : રોહિત ઠાકોર
૧૦. ગીત : ઉડે ઉડે રે ગુલાલ
ગાયક કલાકાર : ભાવના રાણા
આ પણ વાંચો - Holi 2023: બૉલિવૂડના આ 5 આઇકોનિક ગીતો વગર અધૂરી છે હોળી!
ચાલો તો પછી ઝટપટ બનાવી લો તમારી હોળી-ધૂળેટીની પ્લેલિસ્ટ આ ગુજરાતી ગીતો સાથે.