ગુજરાતી ચલે અમેરિકા

07 October, 2022 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માનસી પારેખ દ્વારા હાલમાં જ એક ફોટો શૅર કરવામાં આવ્યો છે;

પાર્થિવ ગોહિલ, ભૂમિ ત્રિવેદી અને કિંજલ દવે

ચાર ગુજરાતી હાલમાં જ અમેરિકાની સફરે ઊપડ્યાં છે. આ ચારેય ગુજરાતી આર્ટિસ્ટ છે. માનસી પારેખ દ્વારા હાલમાં જ એક ફોટો શૅર કરવામાં આવ્યો છે; જેમાં તેની સાથે પાર્થિવ ગોહિલ, ભૂમિ ત્રિવેદી અને કિંજલ દવે પણ જોવા મળી રહ્યાં છે. આ ફોટો શૅર કરીને માનસીએ કૅપ્શન આપી હતી, ‘ચાર આર્ટિસ્ટ ફ્લાઇટમાં હોય, ચારેય ગુજ્જુ હોય અને ફ્લાઇટ નવરાત્રિ બાદની હોય તો એ અમેરિકા જ જઈ રહી હોય.’

entertainment news dhollywood news manasi parekh kinjal dave united states of america