યશ ભજવશે રામાયણમાં રાવણની ભૂમિકા

26 October, 2024 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશનું કહેવું છે કે રામાયણમાં રાવણનું પાત્ર સૌથી વધુ એક્સાઇટિંગ છે

સની દેઓલ

‘KGF’ના રૉકીભાઈ, કન્નડા ફિલ્મોના સુપરસ્ટાર યશે કન્ફર્મ કર્યું છે કે તે હિન્દી ફિલ્મ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવશે. નિતેશ તિવારીની આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનું, સાઈ પલ્લવી સીતામાતાનું અને સની દેઓલ હનુમાનનું પાત્ર ભજવી રહ્યાં છે. યશનું કહેવું છે કે રામાયણમાં રાવણનું પાત્ર સૌથી વધુ એક્સાઇટિંગ છે.

bollywood buzz bollywood news bollywood nitesh tiwari sunny deol