હૃતિકની આજે એકાવનમી વર્ષગાંઠ, આજે ફરી રિલીઝ થાય છે ‘કહો ના... પ્યાર હૈ’

10 January, 2025 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૦૦૦માં ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી એ જોતાં એની પણ સિલ્વર જ્યુબિલી છે.

ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’ પોસ્ટર

હૃતિક રોશન આજે એકાવનમી વર્ષગાંઠ ઊજવી રહ્યો છે ત્યારે તેની સૌપ્રથમ ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’ પણ ફરી ‍રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ૨૦૦૦માં ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી એ જોતાં એની પણ સિલ્વર જ્યુબિલી છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news hrithik roshan happy birthday