પોતાના નવા ગીત સાથે યુટ્યુબ પર એન્ટ્રી કરી ટાઇગરે

15 January, 2021 05:49 PM IST  |  Mumbai | Agencies

પોતાના નવા ગીત સાથે યુટ્યુબ પર એન્ટ્રી કરી ટાઇગરે

પોતાના નવા ગીત સાથે યુટ્યુબ પર એન્ટ્રી કરી ટાઇગરે

ટાઇગર શ્રોફે પોતાનું નવું ગીત ‘કેસાનોવા’ને યુટ્યુબ પર રિલીઝ કર્યું છે. આ ગીત સાથે જ તેણે યુટ્યુબ પર એન્ટ્રી કરી છે. આ અગાઉ તેના ‘અનબિલીવેબલ’ ગીતની પણ લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ‘કેસાનોવા’ની નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટાઇગરે કૅપ્શન આપી હતી કે ‘તમારા સૌની સાથે મારા આ નવા સિંગલને રજૂ કરવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું. ‘કેસાનોવા’ મારી યુટ્યુબ ચૅનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે.’

bollywood bollywood news bollywood gossips tiger shroff