‘ધ રોશન્સ’ માટે ભેગી થઈ આ ત્રિપુટી

10 January, 2025 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝ નેટફ્લિક્સ પર રજૂ થશે.

હૃતિક રોશન, રાજેશ રોશન અને રાકેશ રોશન

રોશન પરિવાર પર આધારિત ડૉક્યુ-સિરીઝ ‘ધ રોશન્સ’નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં ગઈ કાલે હૃતિક રોશન, તેના કાકા રાજેશ રોશન અને પપ્પા રાકેશ રોશન. આ સિરીઝ નેટફ્લિક્સ પર રજૂ થશે.

hrithik roshan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news netflix