કાતિલાના સુહાના

16 October, 2023 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે બ્લૅક સાઇડ કટ ડ્રેસ પહેર્યો છે. તેના આ ફોટો પર તેના ફૅન્સ જ નહીં, પરંતુ સેલિબ્રિટીઝ પણ રીઍક્ટ કરી રહી છે.

સુહાના ખાન

શાહરુખ ખાનની લાડલી સુહાના ખાને તેનો હૉટ ફોટો શૅર કર્યો છે. તે સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તેણે બ્લૅક સાઇડ કટ ડ્રેસ પહેર્યો છે. તેના આ ફોટો પર તેના ફૅન્સ જ નહીં, પરંતુ સેલિબ્રિટીઝ પણ રીઍક્ટ કરી રહી છે. સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ અનન્યાએ તેના ફોટો પર ઉફફ લખ્યું હતું. સુહાના ‘ધ આર્ચીઝ’ દ્વારા ફિલ્મોમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મ આ વર્ષે સાત ડિસેમ્બરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. 

Shah Rukh Khan suhana khan bollywood news bollywood gossips bollywood entertainment news