સીતામાતા કાશીમાં

24 December, 2024 12:07 PM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

અન્નપૂર્ણા દેવી મંદિરમાં દર્શન કરતી હોય એવી તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

સઈ પલ્લવી

રણબીર કપૂર જેમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવે છે એ​ ફિલ્મ ‘રામાયણ’માં સીતામાતાના રોલમાં જોવા મળનારી દ​ક્ષિણ ભારતની અભિનેત્રી સઈ પલ્લવી વારાણસીમાં ગંગા આરતી કરતી હોય અને અન્નપૂર્ણા દેવી મંદિરમાં દર્શન કરતી હોય એવી તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

ranbir kapoor ramayan bollywood buzz bollywood gossips bollywood varanasi