midday

ઉન્હોંને આપકી ફિલ્મ સે ટક્કર લેકે ગલતી કર દી

19 November, 2024 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંઘમ અગેઇન અને ભૂલભુલૈયા 3ની ટક્કર વિશે આમિર ખાને અનીસ બઝમીને કહ્યું...
અનીસ બઝમી અને આમિર ખાન

અનીસ બઝમી અને આમિર ખાન

‘ભૂલભુલૈયા 3’ ધીમે-ધીમે ‘સિંઘમ અગેઇન’થી આગળ નીકળી રહી છે ત્યારે રોહિત શેટ્ટી ઍન્ડ કંપની જરૂર વિચારતી હશે કે દિવાળી પર રૂહબાબા સાથે પંગો લઈને તેમણે ભૂલ તો નહોતી કરીને. આમિર ખાન તો જોકે આવું જ માને છે. તાજેતરમાં તે ‘ભૂલભુલૈયા 3’ના ડિરેક્ટર અનીસ બઝમીને મળ્યો ત્યારે તે તેમને એવું કહેતો સંભળાયો હતો કે ઉન્હોંને આપકી ભૂલભુલૈયા સે ટક્કર લેકે ગલતી કર દી. આ સંવાદની વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

Whatsapp-channel
aamir khan rohit shetty anees bazmee box office singham bhool bhulaiyaa ajay devgn kartik aaryan social media viral videos bollywood buzz bollywood news bollywood entertainment news