મારા ગ્રૅન્ડ ફાધર આર્મીમાં હોવાથી યુનિફૉર્મમાં લોકોને જોવાનું મને પસંદ છે : સિદ્ધાર્થ મલ્હોત્રા

24 January, 2024 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ‘શેરશાહ’, ‘મિશન મજનૂ’ અને ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં યુનિફૉર્મમાં જોવા મળ્યો હતો.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રાનું કહેવું છે કે તેના ગ્રૅન્ડ ફાધર આર્મીમાં હતા અને એથી તેને યુનિફૉર્મમાં લોકોને જોવાનું પસંદ છે. તે ‘શેરશાહ’, ‘મિશન મજનૂ’ અને ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં યુનિફૉર્મમાં જોવા મળ્યો હતો. યુનિફૉર્મ વિશે તેના વિચાર રજૂ કરવાનું પૂછવામાં આવતાં સિદ્ધાર્થે કહ્યું કે ‘મારા ગ્રૅન્ડ ફાધર આર્મીમાં હોવાથી મને અંગત રીતે લોકોને યુનિફૉર્મમાં જોવાનું પસંદ છે. મેં પહેલાં આર્મીનો યુનિફૉર્મ પહેર્યો હતો અને હવે પોલીસનો યુનિફૉર્મ પહેર્યો છે. હું તેમની પર્સનાલિટીને ખૂબ જ એન્જૉય કરું છું.’

entertainment news bollywood news bollywood buzz social media sidharth malhotra