ઇમોશન અને પૅશનને ફિલ્મ હિસાબમાં દેખાડશે શેફાલી અને જયદીપ

02 July, 2024 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને શેફાલીનો હસબન્ડ વિપુલ શાહ ડિરેક્ટ કરી રહ્યો છે

જયદીપ અહલાવત

શેફાલી શાહ અને જયદીપ અહલાવતે તેમની આગામી ફિલ્મ ‘હિસાબ’નું શૂટિંગ ગઈ કાલથી શરૂ કરી દીધું છે. આ ફિલ્મને શેફાલીનો હસબન્ડ વિપુલ શાહ ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી વિશે વધુ જાણી શકાયું નથી. ફિલ્મની શરૂઆત કરી હોવાની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં શેફાલીએ કૅપ્શન આપી, ‘અમે નવી જર્નીની શરૂઆત કરી છે જેના દ્વારા લાઇફનાં ઇમોશન્સ અને સ્ક્રીન પર પૅશન દેખાડવામાં આવશે. ફિલ્મ ‘હિસાબ’ની શરૂઆત કરવામાં આવી છે.’

upcoming movie shefali shah jaideep ahlawat entertainment news bollywood bollywood news