04 November, 2024 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂર
બેસતા વર્ષે શનિવારે શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂરે તેમની ખૂબસૂરત તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ તસવીરોમાં શાહિદ-મીરાનો જે રોમૅન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે એ અગાઉ ક્યારેય જોવા નથી મળ્યો. ૪૩ વર્ષના શાહિદ અને ૩૦ વર્ષની મીરાનાં લગ્ન ૨૦૧૫માં થયાં હતાં અને તેમને બે બાળકો છે.