06 September, 2024 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શાહરુખ ખાન અને સુહાના ખાનને સાથે ચમકાવતી ફિલ્મ ‘કિંગ’ હવે ૨૦૨૫માં નહીં પણ ૨૦૨૬માં આવશે એવા સમાચાર આવ્યા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ છે. આ એક ગૅન્ગસ્ટર ડ્રામા હશે એવું કહેવાય છે.