ઊંધિયું અને સરસોં દા સાગ

28 November, 2024 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિયાળામાં આ બે વાનગીઓ ફેવરિટ છે સારા અલી ખાનની

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સારા અલી ખાને શિયાળાની તેની બે ફેવરિટ વાનગીઓ વિશે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે. આ બે વાનગીઓ છે ઊંધિયું અને સરસોં દા સાગ. સારાએ ઇન્સ્ટા સ્ટોરી પર એક ટેબલનો ફોટો પોસ્ટ કર્યો છે જેના પર ઊંધિયું અને સરસોં દા સાગ પડ્યાં છે. આ ફોટો પર સારાએ લખ્યું છે : માય ટૂ ફેવરિટ થિન્ગ્સ... વિન્ટર ઇઝ હિયર.

sara ali khan entertainment news bollywood bollywood news bollywood gossips