સલમાને ત્રણ પરિવારોના ફોટો સાથે વિશ કર્યો ફૅમિલીટાઇન્સ ડે

16 February, 2025 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાને ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે પર પોતાના ત્રણ પરિવારોનો ગ્રુપ-ફોટો શૅર કરીને ચાહકોને ફૅમિલીટાઇન્સ ડે વિશ કર્યો હતો.

સલમાન ખાને વૅલેન્ટાઇન્સ ડે પર પોતાના ત્રણ પરિવારોનો ગ્રુપ-ફોટો શૅર કર્યો હતો

સલમાન ખાને ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે પર પોતાના ત્રણ પરિવારોનો ગ્રુપ-ફોટો શૅર કરીને ચાહકોને ફૅમિલીટાઇન્સ ડે વિશ કર્યો હતો. સલમાને પોતાના ખાન પરિવારના, બહેનો અલ્વિરા અતુલ અગ્નિહોત્રી અને અર્પિતા આયુષ શર્માના પરિવારના બધા સભ્યોનો સામૂહિક ફોટો શૅર કરીને લખ્યું : અગ્નિહોત્રીઅન્સ, શર્માનીઅન્સ ઍન્ડ ખાનેનીઅન્સ તમને સૌને ફૅમિલીટાઇન્સ ડે વિશ કરે છે.

Salman Khan valentines day instagram social media photos aayush sharma arpita khan atul agnihotri bollywood bollywood news entertainment news