રણવીર સિંહે ખરીદી ૪.૭૪ કરોડ રૂપિયાની નવી કાર

23 October, 2024 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ઘરે દિવાળીની ગિફ્ટ આવી ગઈ છે, જે તેમણે પોતે ખરીદી છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની નવી કાર

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ઘરે દિવાળીની ગિફ્ટ આવી ગઈ છે, જે તેમણે પોતે ખરીદી છે. આ નવી ગિફ્ટ છે ૪.૭૪ કરોડ રૂપિયાની રેન્જ રોવર કાર. સોશ્યલ મીડિયા પર ચાહકોએ રણવીરને આ નવી ગાડી માટે અભિનંદન આપતાં કહ્યું હતું કે આ નવી કાર દીકરી માટે તો નથી ખરીદીને.

ranveer singh deepika padukone diwali festivals social media bollywood gossips bollywood bollywood news entertainment news