‘સ્ત્રી 2’એ રચી દીધો ઇતિહાસ : બૉલીવુડમાં પહેલી વાર બની ૬૦૦ કરોડ રૂપિયાની ક્લબ

24 September, 2024 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ૬૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી આ સૌપ્રથમ હિન્દી ફિલ્મ છે

‘સ્ત્રી 2’

ધારણા મુજબ ‘સ્ત્રી 2’એ રવિવારે ૫.૩૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને ૬૦૦ કરોડ રૂપિયાની નવી ક્લબ શરૂ કરવાની સિદ્ધિ મેળવી લીધી છે. રવિવાર સુધીમાં ‘સ્ત્રી 2’નો ભારતનો બિઝનેસ ૬૦૪.૨૨ કરોડ રૂપિયા થઈ ગયો છે. ભારતમાં ૬૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી આ સૌપ્રથમ હિન્દી ફિલ્મ છે.

shraddha kapoor rajkummar rao bollywood buzz bollywood news bollywood entertainment news