08 March, 2023 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં જ પૅરિસમાં ચાલી રહેલા ફૅશન વીકમાં જોવા મળી હતી. તે પિન્ક ડ્રેસમાં જોવા મળી હતી. તેની સાથે તેનો પતિ પણ જોવા મળ્યો હતો. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. તેણે હાલમાં જ તેની ‘સિટાડેલ’ની રિલીઝની પણ જાહેરાત કરી છે, જે ૨૮ એપ્રિલે સ્ટ્રીમ થઈ રહી છે.