22 March, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍરપોર્ટ પર પ્રિયંકા ચોપડા
આજકાલ ભારતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરી રહેલી પ્રિયંકા ચોપડા બુધવારે મુંબઈ આવી હતી. કો-ઑર્ડિનેટેડ ડ્રેસિંગમાં આકર્ષક લાગતી પ્રિયંકાએ ઍરપોર્ટ પર ફોટોગ્રાફરોને પોઝ આપ્યા હતા અને એ વખતે તેણે નાભિમાં કરાવેલું ડાયમન્ડ પિયર્સિંગ તેમની નજરે ચડ્યું હતું. પ્રિયંકાનું આ બેલી બટન ૨.૪ કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે.