બેબીમૂન પર ઊપડ્યાં રણવીર અને દીપિકા

21 June, 2024 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં પહેલા બાળકના પેરન્ટ્સ બનવાનાં છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં પહેલા બાળકના પેરન્ટ્સ બનવાનાં છે. દીપિકા પોતાના પ્રેગ્નન્સી પિરિયડને એન્જૉય કરી રહી છે. સાથે જ તેની આગામી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ની રિલીઝ પહેલાં મુંબઈમાં યોજવામાં આવેલી પ્રી-રિલીઝ ઇવેન્ટમાં દીપિકા ચમકી ગઈ હતી. હવે તે હસબન્ડ સાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. બન્ને ક્વૉલિટી ટાઇમ પસાર કરવા માટે બેબીમૂન પર નીકળ્યાં છે. તેઓ લંડન ગયાં છે.

deepika padukone ranveer singh london mumbai airport entertainment news bollywood bollywood news