નુસરત ભરૂચાએ ‘અકેલી’ની જાહેરાત કરી

08 February, 2023 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હાલમાં અક્ષય કુમારની ‘સેલ્ફી’માં ઇમરાન હાશ્મી સામે જોવા મળી રહી છે

નુસરત ભરૂચા

નુસરત ભરૂચાએ તેની આગામી ફિલ્મ ‘અકેલી’ની જાહેરાત કરી છે. તે ‘છોરી 2’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. જોકે તેણે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ ‘અકેલી’ છે. તે હાલમાં અક્ષય કુમારની ‘સેલ્ફી’માં ઇમરાન હાશ્મી સામે જોવા મળી રહી છે. આ ફિલ્મ બાદ તે ‘છોરી 2’માં કામ કરશે. ત્યાર બાદ ‘અકેલી’નું કામ શરૂ કરશે. આ ફિલ્મની જાહેરાત કરતાં તેણે ક્લૅપ બોર્ડનો ફોટો પણ શૅર કર્યો છે.

entertainment news bollywood news bollywood gossips bollywood nushrat bharucha upcoming movie