જુનિયર NTR સાથે ટક્કર લેવા આવી ગયા રજનીકાન્ત

04 June, 2024 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુનિયર NTRની ‘દેવારા : પાર્ટ 1’ દશેરા એટલે કે ૧૦ ઑક્ટોબરે રિલીઝ થવાની હતી.

રજનીકાન્ત

જુનિયર NTRની ફિલ્મ સાથે હવે રજનીકાન્તની ફિલ્મની ટક્કર જોવા મળશે. જુનિયર NTRની ‘દેવારા : પાર્ટ 1’ દશેરા એટલે કે ૧૦ ઑક્ટોબરે રિલીઝ થવાની હતી. આ ફિલ્મની સોલો રિલીઝ હતી જેમાં સૈફ અલી ખાન અને જાહ્‍નવી કપૂરે પણ કામ કર્યું છે. જોકે આ ફિલ્મ સાથે હવે રજનીકાન્તની ‘વેટ્ટૈયન’ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને ફિલ્મો સાઉથમાં જ નહીં, ભારતભરમાં રિલીઝ થઈ રહી છે અને એને હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે.

jr ntr rajinikanth bollywood buzz bollywood bollywood gossips entertainment news