midday

હું ક્યારેય ગોવિંદા સાથે રિલેશનશિપમાં નહોતી : નીલમ

23 November, 2024 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિનેત્રી નીલમ કોઠારીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ક્યારેય ગોવિંદા સાથે રિલેશનશિપમાં નહોતી
નીલમ કોઠારી, ગોવિંદા

નીલમ કોઠારી, ગોવિંદા

અભિનેત્રી નીલમ કોઠારીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ક્યારેય ગોવિંદા સાથે રિલેશનશિપમાં નહોતી અને તેમના અફેરની ચર્ચા ‘પાર્ટ ઑફ ધ ગેમ’ હતી. ગોવિંદાએ જોકે ૧૯૯૦ના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે નીલમના પ્રેમમાં હતો.

Whatsapp-channel
neelam kothari govinda bollywood gossips bollywood bollywood news entertainment news