midday

નાગ ચૈતન્ય અને સોભિતા ધુલિપાલાનાં લગ્નના રાઇટ‍્સ ૫૦ કરોડમાં વેચાયા?

27 November, 2024 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ યુગલ ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કરવાનું છે
નાગ ચૈતન્ય અને સોભિતા ધુલિપાલા

નાગ ચૈતન્ય અને સોભિતા ધુલિપાલા

તેલુગુ ફિલ્મોના સ્ટાર, નાગાર્જુનનો દીકરો, સમંથા રુથ પ્રભુનો પ્રથમ પતિ નાગ ચૈતન્ય ઍક્ટ્રેસ સોભિતા ધલિપાલાને પરણી રહ્યો છે. આ લગ્ન વિશે એવી ચર્ચા સામે આવી છે કે તેમણે પોતાનાં ‌લગ્નને પ્રસારિત કરવાના રાઇટ‍્સ નેટફ્લિક્સને ૫૦ કરોડ રૂપિયામાં વેચ્યા છે. આ યુગલ ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કરવાનું છે.

Whatsapp-channel
naga chaitanya sobhita dhulipala celebrity wedding nagarjuna samantha ruth prabhu netflix entertainment news bollywood bollywood news