14 September, 2024 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
લાલબાગચા રાજાનાં VIP દર્શન સામે ઊહાપોહ થઈ રહ્યો છે ત્યારે રણદીપ હૂડા અને તેની પત્ની લિન લઇશરમ દર્શન માટે લાઇનમાં ઊભેલાં જોવા મળ્યાં હતાં.
જ્યારે આયુષમાન ખુરાના અને તેની પત્નીએ, પરિણીતિ ચોપડાએ અને દિવ્યા ખોસલા કુમારે VIP સ્ટેટસ ભોગવીને દર્શન કર્યાં હતાં.