આ છે મલાઇકા અરોરાનો નવો બૉયફ્રેન્ડ?

11 December, 2024 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાઇકા આજકાલ રાહુલ વિજય નામના ફૅશન-‌સ્ટાઇલિસ્ટને ડેટ કરી રહી હોવાની વાત બહાર આવી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અરબાઝ ખાન સાથેના છૂટાછેડા અને અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ પછી મલાઇકા અરોરાને નવો બૉયફ્રેન્ડ મળી ગયો હોય એવું લાગે છે. ૫૧ વર્ષની મલાઇકા આજકાલ રાહુલ વિજય નામના ફૅશન-‌સ્ટાઇલિસ્ટને ડેટ કરી રહી હોવાની વાત બહાર આવી છે. બન્ને હાલમાં જ એે.પી. ઢિલ્લોંની  કૉન્સર્ટમાં જોવા મળ્યાં હતાં.

malaika arora relationships entertainment news bollywood bollywood news bollywood gossips