16 December, 2024 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાઇકા અરોરા
૫૧ વર્ષની મલાઇકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના યોગાસન કરતા કેટલા ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે. ખૂબસૂરત મલાઇકા ફિફ્ટી પ્લસની ઉંમરે પણ સુપરફિટ કઈ રીતે છે એનો જવાબ આ તસવીરો આપે છે.