કાર્તિક આર્યન નવા વર્ષની પહેલી સવારે સિદ્ધિવિનાયકના શરણે

02 January, 2025 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યને સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને નવા વર્ષ માટે આશીર્વાદ માગ્યા હતા. 

તસવીર : સૈયદ સમીર અબેદી

ગઈ કાલે કાર્તિક આર્યને પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને નવા વર્ષ માટે આશીર્વાદ માગ્યા હતા. 

kartik aaryan siddhivinayak temple new year religious places bollywood news bollywood gossips bollywood entertainment news