કરીનાનો દીકરો રંગાયો હૅલોવીનના રંગમાં

02 November, 2023 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનો ફોટો કરીનાએ શૅર કર્યો હતો. એ ફોટોમાં કરીના વાઇટ ટૉપ અને બ્લુ જીન્સમાં કૅઝ્યુઅલ લુકમાં દેખાય છે.

કરીના કપૂર ખાનનું હૅલોવીન ડે સેલિબ્રેશન

કરીના કપૂર ખાને હાલમાં જ હૅલોવીન ડે સેલિબ્રેટ કર્યો હતો. એમાં તેનો દીકરો તૈમુર હૅલોવીન લુકમાં દેખાયો હતો. એનો ફોટો કરીનાએ શૅર કર્યો હતો. એ ફોટોમાં કરીના વાઇટ ટૉપ અને બ્લુ જીન્સમાં કૅઝ્યુઅલ લુકમાં દેખાય છે. તો તેની બાજુમાં સૈફ અલી ખાન બ્લૅક કુરતા અને વાઇટ ધોતીમાં હાથમાં કૉટન કૅન્ડી રાખીને ઊભો છે. તૈમુરના લુકની વાત કરીએ તો તે સ્કેલેટન બન્યો છે. તેના ચહેરા પર પણ પેઇન્ટ કરવામાં આવ્યો છે. તે ખૂબ ક્યુટ દેખાઈ રહ્યો છે. આ ફોટો કરીનાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો.

kareena kapoor halloween bollywood news bollywood gossips bollywood entertainment news