04 November, 2024 12:45 PM IST | Maldives | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર પતિ સૈફ અલી ખાન
દિવાળી શરૂ થઈ એ પહેલાં જ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને બન્ને બાળકો સાથે મૉલદીવ્ઝ ઊપડી ગઈ હતી. દિવાળીના દિવસે તેની ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ રિલીઝ થઈ એને માટે પણ તે મુંબઈમાં નહોતી. મૉલદીવ્ઝથી કરીનાએ સૈફ સાથેના ફોટો શૅર કર્યા હતા જેમાં તેઓ સનસેટ માણતાં દેખાય છે.