15 January, 2023 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટનું કહેવું છે કે હું તેની મમ્મીના હાથના બનાવેલા લાડુ મિસ કરી રહી છું. કંગનાએ હાલમાં તેના હોમટાઉન મનાલીમાં થઈ રહેલી બરફવર્ષાના ફોટો પણ શૅર કર્યા છે. બરફથી ઢંકાયેલા તેના બંગલાના કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. આ ફોટોને શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘આ સરદિયો પણ ઘરે મમ્મીના હાથના તલ અને હલદીના લાડુ ખાવા વગર જશે એવું લાગે છે. બોન ફાયર અને પપ્પાના હાથના બનાવેલા નૉન-વેજને મિસ કરી રહું છે. સીઝનલ સ્કીઇંગને પણ મિસ કરી રહી છું.’