31 December, 2024 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં ‘બિગ બૉસ’ના સેટ પર કંગના રનૌત અને ભારતી સિંહ.
૧૭ જાન્યુઆરીએ રિલીઝ થતી પોતાની ફિલ્મ ‘ઇર્મજન્સી’ના પ્રમોશન માટે કંગના રનૌત ગઈ કાલે ‘બિગ બૉસ’ના સેટ પર ગઈ હતી. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ દેશ પર લાદેલી કટોકટી પર આધારિત આ ફિલ્મ ભારે વિવાદો બાદ નવા વર્ષમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કંગનાએ રાજકીય જવાબદારીઓ વચ્ચે એનું પ્રમોશન શરૂ કર્યું છે. કંગના આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મનું ડિરેક્શન પણ તેણે જ કર્યું છે.
ક્યા ખૂબ લગતી હો
મલાઇકા અરોરા ગઈ કાલે ફિલ્મસિટીમાં જોવા મળી હતી.