24 September, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજોલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલો ફોટો
ગઈ કાલે તનુજાની ૮૧મી વર્ષગાંઠ હતી એ નિમિત્તે કાજોલે મમ્મી અને બહેન તનીશા સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને મમ્મીને એવરગ્રીન, ક્રેઝી અને બ્યુટીફુલ દેવી ગણાવીને કહ્યું હતું કે તે ૮૧ એટલે કે ૧૮ વર્ષની છે.