midday

વિપુલ અમૃતલાલ શાહ સાથે જિયો સ્ટુડિયોઝે કરી ૩ વર્ષ માટે અનલિમિટેડ ફિલ્મ્સની ડીલ

22 August, 2024 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિપુલ અમૃતલાલ શાહે ૨૦૦૨માં આવેલી ‘આંખેં’ ફિલ્મ ડિરેક્ટ કરીને બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી
વિપુલ અમૃતલાલ શાહ

વિપુલ અમૃતલાલ શાહ

૧૯૯૯માં ગુજરાતી ફિલ્મ ‘દરિયા છોરુ’થી ડિરેક્શનની શરૂઆત કરનારા વિપુલ અમૃતલાલ શાહે ત્યાર બાદ ૨૦૦૨માં આવેલી ‘આંખેં’ ફિલ્મ ડિરેક્ટ કરીને બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમણે ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ધ કેરલા સ્ટોરી’ને પ્રોડ્યુસ કરી હતી. હવે જિયો સ્ટુડિયોઝે વિપુલ અમૃતલાલ શાહ સાથે ૩ વર્ષની અનલિમિટેડ ફિલ્મોની ડીલ સાઇન કરી છે. આ ડીલ દ્વારા વિવિધ વિષયો અને અલગ-અલગ પ્રકારની ફિલ્મો બનાવવામાં આવશે એમાં કોઈ શંકા નથી. 

Whatsapp-channel
vipul shah jio upcoming movie entertainment news bollywood bollywood news