સેક્સી ગર્લ

19 March, 2023 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટો જોઈને તેના ફૅન્સ પણ તેની પ્રશંસા કરતાં થાકતા નથી. ફોટોમાં તેની અદા પણ મારકણી લાગી રહી છે. તેના ફોટો પર તેના કાકા સંજય કપૂરે કમેન્ટ કરી હતી, ‘ઘણા સમયથી નહોતી દેખાઈ.’ 

જાન્હ્વી કપૂર

જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) તેના ફોટોથી સોશ્યલ ​મીડિયામાં કેર વર્તાવ્યો છે. બ્લૅક આઉટફિટમાં તે ખૂબ આકર્ષક દેખાઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાનો આ ફોટો શૅર કર્યો છે. ફોટો જોઈને તેના ફૅન્સ પણ તેની પ્રશંસા કરતાં થાકતા નથી. ફોટોમાં તેની અદા પણ મારકણી લાગી રહી છે. તેના ફોટો પર તેના કાકા સંજય કપૂરે કમેન્ટ કરી હતી, ‘ઘણા સમયથી નહોતી દેખાઈ.’ 
વર્સાચીના મેડુસા​ મિડી ડ્રેસમાં જાહ્નવીને જોઈને તેની બહેન ખુશી કપૂરે લખ્યું, ‘સેક્સી ગર્લ.’

bollywood news bollywood bollywood gossips entertainment news janhvi kapoor