28 January, 2025 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકલિન ફર્નાન્ડિસ
રવિવારે ૨૬ જાન્યુઆરીએ જૅકલિન ફર્નાન્ડિસે થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું.