10 January, 2024 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નુપૂર શિખરે
આમિર ખાનની દીકરી આઇરાનાં લગ્નના ફન્ક્શનમાં પાયજામા-પાર્ટી રાખવામાં આવી હતી. આઇરા અને નુપૂર ઉદયપુરમાં લગ્ન કરી રહ્યાં છે અને સોમવારે મેંદી સેરેમની હતી. આ સેરેમનીના ફોટો વાઇરલ થયા હતા. ત્યાર બાદ પાયજામા-પાર્ટી રાખવામાં આવી હતી અને એમાં નુપૂરે લુંગી પહેરી હતી.