જબ હમ મિલે

19 December, 2024 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેમા માલિની તાજેતરમાં દિલ્હી જઈ રહ્યાં હતાં ત્યારે ફ્લાઇટમાં તેમનો ભેટો ગુલઝાર સાથે થયો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

હેમા માલિની તાજેતરમાં દિલ્હી જઈ રહ્યાં હતાં ત્યારે ફ્લાઇટમાં તેમનો ભેટો ગુલઝાર સાથે થયો હતો. હેમા માલિનીએ આ મુલાકાતની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું હતું કે અમે બહુ વર્ષે મળ્યાં; અમે સાથે બનાવેલી ફિલ્મો ‘મીરા’, ‘ખૂશ્બુ’, ‘કિનારા’ વગેરેનાં સંસ્મરણો મમળાવ્યાં.

hema malini gulzar new delhi entertainment news bollywood bollywood news