22 December, 2024 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા
ગોવિંદાએ ગઈ કાલે ૬૧મી વર્ષગાંઠ નિમિત્તે તેના ઘરની બહાર ભેગા થયેલા મીડિયાવાળાઓને મીઠાઈ આપી હતી.