17 December, 2024 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા અને સુસ્મિતા સેન
‘ભૂલભુલૈયા 2’ અને ‘ભૂલભુલૈયા 3’ના ડિરેક્ટર અનીસ બઝ્મીએ બૉલીવુડમાં ૪૫ વર્ષ પૂરાં કર્યાં એની ઉજવણીમાં ગોવિંદા અને સુસ્મિતા સેન.