midday

કરણ જોહરના રીવૅમ્પ હાઉસની ઝલક દેખાડી ગૌરી ખાને

23 December, 2022 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૌરી ખાને આ ઘરનો એક નાનકડો વિડિયો શૅર કર્યો છે જેમાં ઘરની સાથે તેઓ બન્ને જોવા મળી રહ્યાં છે
કરણ જોહરના રીવૅમ્પ હાઉસની ઝલક દેખાડી ગૌરી ખાને

કરણ જોહરના રીવૅમ્પ હાઉસની ઝલક દેખાડી ગૌરી ખાને

ગૌરી ખાને હાલમાં જ કરણ જોહરના મુંબઈના ઘરને રીવૅમ્પ કર્યું છે એની ઝલક દેખાડી છે. શાહરુખ ખાનની પત્ની ઇન્ટીરિયર ડિઝાઇનર છે. તેણે કરણ જોહરના ઘરને રીવૅમ્પ કર્યું છે.

 

ગૌરી ખાને આ ઘરનો એક નાનકડો વિડિયો શૅર કર્યો છે જેમાં ઘરની સાથે તેઓ બન્ને જોવા મળી રહ્યાં છે. ‘કૉફી વિથ કરણ’નો સેટ જે રીતે ડિઝાઇન કરવામાં આવે છે એ જ રીતે આ ઘરને પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વિડિયો શૅર કરીને ગૌરીએ કૅપ્શન આપી હતી કે ‘મારા સૌથી ફેવરિટ પ્રોજેક્ટ્સ છે. આ પ્રોજેક્ટ મારા દિલની ખૂબ જ નજીક છે, કારણ કે આ દરેક વસ્તુ ખૂબ જ દિલથી અને ગ્લૅમરની દુનિયાના કરણ જોહરને રેપ્રિઝેન્ટ કરે છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood gauri khan karan johar