વિકી કૌશલ ઉઘાડા પગે ચાલીને ગયો લાલબાગચા રાજાનાં દર્શન કરવા

13 September, 2024 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર વિકીની આ તસવીરો વાઇરલ થઈ એ પછી લોકોએ તેના આ ભક્તિભાવનાં વખાણ કર્યાં હતાં

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

બીજી ઘણી સેલિબ્રિટીઝની જેમ વિકી કૌશલ પણ લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્યો હતો, પણ નોંધપાત્ર વાત એ હતી કે વિકી લાલબાગચા રાજાના પરિસરમાં ઉઘાડા પગે દાખલ થતો જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પર વિકીની આ તસવીરો વાઇરલ થઈ એ પછી લોકોએ તેના આ ભક્તિભાવનાં વખાણ કર્યાં હતાં.

vicky kaushal lalbaugcha raja lalbaug ganpati ganesh chaturthi festivals entertainment news bollywood bollywood news bollywood gossips