midday

શામ શાનદાર

30 January, 2024 07:03 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગુજરાતના ગાંધીનગરમાં ૬૯મા ફિલ્મફેર અવૉર્ડ્સમાં સેલિબ્રિટીઝના પર્ફોર્મન્સથી ઇવેન્ટ શોભી ઊઠી હતી. એ દરમ્યાન અનેક અવૉર્ડ્સ પણ આપવામાં આવ્યા હતા
બોલીવુડ સેલિબ્રિટી

બોલીવુડ સેલિબ્રિટી

ગુજરાતના ગાંધીનગરમાં ૬૯મા ફિલ્મફેર અવૉર્ડ્સમાં સેલિબ્રિટીઝના પર્ફોર્મન્સથી ઇવેન્ટ શોભી ઊઠી હતી. એ દરમ્યાન અનેક અવૉર્ડ્સ પણ આપવામાં આવ્યા હતા. કરીના કપૂર ખાન, કાર્તિક આર્યન, વરુણ ધવન, જાહ્નવી કપૂર અને સારા અલી ખાને પણ સ્ટેજ પર પોતાના ડાન્સથી લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરે સાથે ફોટો ​ક્લિક કર્યો હતો. આ શોને કરણ જોહર, આયુષમાન ખુરાના અને મનીષ પૉલે હોસ્ટ કર્યો હતો. 

Whatsapp-channel
filmfare awards ranbir kapoor alia bhatt sara ali khan jhanvi kapoor