midday

લિટલ પ્રિન્સેસને ઘરે લઈ ગયાં દીપિકા અને રણવીર

16 September, 2024 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે દીપિકા પાદુકોણને એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો હતો
લિટલ પ્રિન્સેસને ઘરે લઈ જતાં દીપિકા અને રણવીર

લિટલ પ્રિન્સેસને ઘરે લઈ જતાં દીપિકા અને રણવીર

૮ સપ્ટેમ્બરે બેબી ગર્લને જન્મ આપ્યા પછી ગઈ કાલે દીપિકા પાદુકોણને એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો હતો. ગઈ કાલે દીપિકા અને રણવીર તેમની લિટલ પ્રિન્સેસને ઘરે લઈ જતાં જોવા મળ્યાં હતાં.

Whatsapp-channel
ranveer singh deepika padukone bollywood news entertainment news reliance bollywood viral videos