સીતામાતાની ભૂમિકામાં મિસ ઇન્ડિયા યુનિવર્સ

07 October, 2024 01:08 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

બૉલીવુડમાં કરીઅર બનાવવા માગતી રિયા ટૂંક સમયમાં મિસ યુનિવર્સ કૉન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મેક્સિકો જશે

રિયા સિંઘા

અમદાવાદની મિસ ઇન્ડિયા યુનિવર્સ રિયા સિંઘા અયોધ્યામાં ભજવાતી રામલીલામાં સીતામાતાની ભૂમિકામાં. બૉલીવુડમાં કરીઅર બનાવવા માગતી રિયા ટૂંક સમયમાં મિસ યુનિવર્સ કૉન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મેક્સિકો જશે. 

રિયાની એક ફિલ્મ થોડા સમયમાં રિલીઝ થવાની છે જેનું નામ ‘લવ સ્ટોરી ઑફ નાઇન્ટીઝ’ છે. એમાં તે સેકન્ડ હિરોઇન છે. હીરો અધ્યયન સુમન છે.

ahmedabad ayodhya uttar pradesh mexico bollywood news bollywood upcoming movie entertainment news